🔴કબજિયાત થાય તેવો ખોરાક ના લેવો.
🔴 પાણી અને પ્રવાહી દૂધ , છાસ ,દહીં વગેરે વધુ લેવું
🔴 ચાર્ટ માં આપેલ મુજબ ખોરાક લેવા
🔴 નોંધ :- ઉપર મુજબના ખોરાક લેવા છતાં કબજિયાત રહે , મળ જાડું કઠણ આવે , ટોયલેટ જવામાં બળ લગાડવું પડે આવું થતું હોય તેવા લોકો એ કબજિયાત માટે કોઈ ચૂર્ણ / ઈશબગુલ/ હરડે ચૂર્ણ વગરે લેવું
No comments:
Post a Comment