My Blog List

Monday, August 1, 2022

🌿રક્ષિણી ઔષધિ વિશે ની માહિતી

🌱હરસ – મસા- ફિશર જેવા રોગો માટે રક્ષિણી એ એકદમ ઉત્તમ , સૌથી અસરદાર અને દુર્લભ ઔષધિ છે . 
🌱આ ઔષધિ હજારો વર્ષ પહેલાની છે . એવું લોકોનું કહેવું છે . માત્ર ઉનાળાના વધુ તાપમાં થતી આ ઔષધી છે. આ ઔષધિ ભાગ્યે જ જોવા મળે છે. તેના મૂળ , ફૂલ ,પર્ણ અને પ્રકાંડ ખૂબ જ ઉપયોગી છે. 
🌱હરસ નો દુઃખાવો , દુજતા મસા , લોહી પડવું , ફિશર , બહાર નીકળેલો આંચળ જેવો ભાગ વગેરે જેવા રોગો માટે રક્ષિણી એ એક ચમત્કારી ઔષધી છે .
🌱 રક્ષિણી નું રિઝલ્ટ એટલું ઝડપી હોય છે કે સામાન્ય દર્દીઓ ને માત્ર એક દિવસમાં જ રોગમુક્ત કરી દે છે. 
🌱સ્ત્રીઓ ને પ્રેગ્નન્સી પછી થતી હરસ , મસા કે ફિશર ને માત્ર એક થી બે દિવસમાં મટાડી દે છે.

No comments:

Post a Comment