🌿 આ શેક વધુમાં વધુ 4 દિવસ લેવાનો છે . જો પ્રથમ દિવસે શેક થી આપને રોગ મટી જાય તો પછી બીજો શેક આપને જરૂર લાગે તો જ લેવો . શેક ની કોઈ આડઅસર નથી . દાઝી જવાય કે મળમાર્ગ પાસે બળતરા થાય કે વધુ ગરમ લાગે તે રીતે શેક ના લેવો .
🔴 નોંધ :- આ અર્ધ ચૂર્ણ ને માત્ર દિવાસળી થી જ સળગાવવાનું છે. તેની સાથે બીજું કંઈ નાખી સલગાવવું નહીં.
🔴 આ ચૂર્ણ ને સળગાવતા ખૂબ જ વાર લાગે છે. ચૂર્ણ ની ઢગલી કરી નીચે થી બે ત્રણ દિવાસળી સળગાવી મુકવાથી ધીરે ધીરે સળગે છે. અને સળગતા ભાગ માં થોડી ફૂંક મારતા તે વધુ સળગશે. પછી તેનો શેક લેવાનો છે.
🔵 રક્ષિણી ચુર્ણ કઈ રીતે સલગાવવું તેનો વિડીઓ જોવા માટે - અહીં ક્લિક કરો
No comments:
Post a Comment