My Blog List

Friday, August 15, 2025

🎉 મારી શબ્દોની સરવાણીનો "સજીવન શબ્દકોષ"



☄️મારા શબ્દો ને ટેકનોલોજી નો પ્રાણ મળતા મારા શબ્દો નીચેના ગીત સ્વરૂપે સજીવન થયા 

🎉 દેશભક્તિ + ભક્તિગીત
🎵 જય હિન્દ દેશભક્તિ ગીત - અહીં ક્લિક કરો
🎵રાધા તારી પાછળ બે કાના - અહીં ક્લિક કરો
🎵શિવ તાંડવ કરે - અહીં ક્લિક કરો
🎵ફૂલ બરસતે હૈ ગગન સે - અહીં ક્લિક કરો
🎵હું તો નાચી નાચી થાકી રે - અહીં ક્લિક કરો
🎵ઓખાનું અનિરુદ્ધ સાથેનું લગ્ન સ્વપ્ન - અહીં ક્લિક કરો
🎵એક ગીત 4 અલગ ઢાળમાં - અહીં ક્લિક કરો

🎵કબ આયેગા મેરા ક્રિષ્ના - અહીં ક્લિક કરો

🎊 શબ્દોના જાણકાર અને શોખીન માટે હિન્દી ફિલ્મી ગીત


🎸 એસા હો મેરા સજન - અહી ક્લિક કરો

🎸હર શામ તેરે નામ લીખતા ગયા - અહીં ક્લિક કરો
🎸તેરે બિન દિલ કહી નહી લગતા - અહીં ક્લિક કરો
🎸 તેરે હોને કી અસર હૈ - અહી ક્લિક કરો
🎸 ઉસ રોજ વો બ્લેક સાડી મેં થી - અહી ક્લિક કરો

🎸તારી જોવાની જે રીતે છે - અહીં ક્લિક કરો



Friday, October 11, 2024

ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પ -રક્ષિણી જીવન રીચાર્જ કેન્દ્ર મોરબી દ્વારા આયોજિત

🍀 *મોરબીમાં ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન* 🍀

🍃 *હરસ , મસા , ફિશર , લોહી પડવું , અસહ્ય દુઃખાવો(બળતરા) થવી , આંચળ જેવો ભાગ બહાર આવવો , સોજો આવવો* વગેરે તફલિક માટે રક્ષિણી જીવન રીચાર્જ કેન્દ્ર - મોરબી દ્વારા મોરબીમાં ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પ નું આયોજન👌👌

🗓️ તા - 20-10-2024
🌄 વાર - રવીવાર
🕘 સવારે - 9:00 થી 1:00

કેમ્પમાં રજીસ્ટ્રેશન કરવા માટે નીચેની લિંક પર *ક્લિક કરી* આપ આપનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો👇🏻👇🏻
🔷રજિસ્ટ્રેશન માટે - અહીં ક્લિક કરો

🪀 WhatsApp દ્વારા રજીસ્ટ્રેશન માટે 

🔷 *રજીસ્ટ્રેશન કરાવવા માટે સંપર્ક કરો*📞
📱91066 71312📱
📱87587 83087📱

📌 *સ્થળ - ઓમ શાંતિ વિધાલય  , સરદાર બાગની સામે ,મોરબી મો - 9106671312*

🎉 *અમારા કેમ્પના રિવ્યુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો*

અભિપ્રાય -1 - અહીં ક્લિક કરો

અભિપ્રાય -2 - અહીં ક્લિક કરો 

Monday, August 1, 2022

🌿 રક્ષિણી ચૂર્ણ ઘેર બેઠા મંગાવવામાં માટે

✳️ચૂર્ણ ઘેર બેઠા મેળવવા માટે :-

🌿 રક્ષિણી જીવન રીચાર્જ કેન્દ્ર – મોરબી 
 
91066 71312 પર કોલ કરી અથવા Whatsapp પર મેસેજ કરી આપના એડ્રેસ પર મંગાવી શકો છો.

💠 કુરિયર થી મંગાવવા માટે :- આપ કોઈ શહેર માં જ્યાં કુરિયર આવતું હોય તો આપ કુરિયર થી મંગાવી શકો છો. કુરિયર ગુજરાત માં આપે ઓર્ડર કર્યાના બીજા કે ત્રીજા દિવસમાં મળી જાય છે.અન્ય રાજ્યો માં ત્રણ ચાર દિવસમાં મળે છે.

🔴 કુરિયર માં તમારે પેમેન્ટ Google Pay થી ઓનલાઈન પહેલા કરવું પડે છે. પછી જ કુરિયર મોકલવામાં આવે  છે.

💠 પોસ્ટ થી મંગાવવામાં માટે :- આપ કોઈ ગામડામાં રહેતા હોય અથવા આપ કુરિયર મળે પછી પેમેન્ટ કરવા માંગતા હોય તો પોસ્ટ દ્વારા કુરિયર મંગાવી શકો છો. જેમાં આપે માત્ર આપનું સરનામું જ મોકલતા આપનું પાર્સલ પોસ્ટમાં મોકલી આપવામાં આવશે.

🔴 પોસ્ટ દ્વારા પાર્સલ આપને ત્રણ ,ચાર , પાંચ કે છ દિવસમાં મળે છે. જેમાં આપને પાર્સલ મળે એટલે પાર્સલ આપનાર ને પેમેન્ટ આપવાનું રહે છે.

🌿 હરસ , મસા અને ફિશરના દર્દીઓએ ખાવા - પીવાની શુ કાળજી લેવી

હરસ , મસા અને ફિશરના દર્દીઓ એ જ્યારથી શેક લેવાનો શરૂ કરો ત્યારથી 15 થી 20 દિવસ સુધી 
🔴કબજિયાત થાય તેવો ખોરાક ના લેવો.
🔴 પાણી  અને પ્રવાહી દૂધ , છાસ ,દહીં વગેરે વધુ લેવું 
🔴 ચાર્ટ માં આપેલ મુજબ ખોરાક લેવા


🔴 નોંધ :- ઉપર મુજબના ખોરાક લેવા છતાં કબજિયાત રહે , મળ જાડું કઠણ આવે , ટોયલેટ જવામાં બળ લગાડવું પડે આવું થતું હોય તેવા લોકો એ કબજિયાત માટે કોઈ ચૂર્ણ / ઈશબગુલ/ હરડે ચૂર્ણ વગરે લેવું