My Blog List

Monday, August 1, 2022

🌿 રક્ષિણી ચૂર્ણ ઘેર બેઠા મંગાવવામાં માટે

✳️ચૂર્ણ ઘેર બેઠા મેળવવા માટે :-

🌿 રક્ષિણી જીવન રીચાર્જ કેન્દ્ર – મોરબી 
 
91066 71312 પર કોલ કરી અથવા Whatsapp પર મેસેજ કરી આપના એડ્રેસ પર મંગાવી શકો છો.

💠 કુરિયર થી મંગાવવા માટે :- આપ કોઈ શહેર માં જ્યાં કુરિયર આવતું હોય તો આપ કુરિયર થી મંગાવી શકો છો. કુરિયર ગુજરાત માં આપે ઓર્ડર કર્યાના બીજા કે ત્રીજા દિવસમાં મળી જાય છે.અન્ય રાજ્યો માં ત્રણ ચાર દિવસમાં મળે છે.

🔴 કુરિયર માં તમારે પેમેન્ટ Google Pay થી ઓનલાઈન પહેલા કરવું પડે છે. પછી જ કુરિયર મોકલવામાં આવે  છે.

💠 પોસ્ટ થી મંગાવવામાં માટે :- આપ કોઈ ગામડામાં રહેતા હોય અથવા આપ કુરિયર મળે પછી પેમેન્ટ કરવા માંગતા હોય તો પોસ્ટ દ્વારા કુરિયર મંગાવી શકો છો. જેમાં આપે માત્ર આપનું સરનામું જ મોકલતા આપનું પાર્સલ પોસ્ટમાં મોકલી આપવામાં આવશે.

🔴 પોસ્ટ દ્વારા પાર્સલ આપને ત્રણ ,ચાર , પાંચ કે છ દિવસમાં મળે છે. જેમાં આપને પાર્સલ મળે એટલે પાર્સલ આપનાર ને પેમેન્ટ આપવાનું રહે છે.

🌿 હરસ , મસા અને ફિશરના દર્દીઓએ ખાવા - પીવાની શુ કાળજી લેવી

હરસ , મસા અને ફિશરના દર્દીઓ એ જ્યારથી શેક લેવાનો શરૂ કરો ત્યારથી 15 થી 20 દિવસ સુધી 
🔴કબજિયાત થાય તેવો ખોરાક ના લેવો.
🔴 પાણી  અને પ્રવાહી દૂધ , છાસ ,દહીં વગેરે વધુ લેવું 
🔴 ચાર્ટ માં આપેલ મુજબ ખોરાક લેવા


🔴 નોંધ :- ઉપર મુજબના ખોરાક લેવા છતાં કબજિયાત રહે , મળ જાડું કઠણ આવે , ટોયલેટ જવામાં બળ લગાડવું પડે આવું થતું હોય તેવા લોકો એ કબજિયાત માટે કોઈ ચૂર્ણ / ઈશબગુલ/ હરડે ચૂર્ણ વગરે લેવું

🌿 રક્ષિણી ચૂર્ણના શેક થી થતા ફાયદાઓ અને શેક લીધા બાદ જોવા મળતા લક્ષણો

✳️લક્ષણો :- 

💠 જો સામાન્ય દુઃખાવો હોય તો માત્ર એક દિવસમાં આપને શેક લીધા પછી બપોર પછી જ રાહત થઈ જશે 
💠 જો વધુ દુઃખાવો હોયતો બે શેક લીધા પછી આપને દુઃખાવો અને લોહી પડતું હશે તો બંધ થઈ જશે . 

 💠આપને ત્રણ કે પાંચ દિવસ પછી ખંજવાળ આવશે (ખંજવાળ આવે અથવા ના પણ આવે)
 
💠 આંતરડામાં રહેલા મસા સુકાઈને મળ સાથે બહાર નીકળી જશે .
 💠 ફિશર અને મસા સુકાઈ જશે . 

💠 શેક થી દર્દી 100 % રોગમુક્ત થઈ જાય છે . 

 💠 આંતરડામાં નવીનીકરણનો અહેસાસ થાય છે .

✳️ ફાયદાઓ :- 

♻️ રોગ જડમૂળ થી મટી જાય છે .

♻️ આયુર્વેદિક ઔષધિઓ હોવાથી કોઈ નુકશાનકે આડઅસર થતી નથી .

♻️ શેક લેવાનો હોવાથી દર્દીને રોગ ની સારવાર લેવી સરળ પડે છે . 

💡ચૂર્ણ ઘેર બેઠા મેળવવા માટે :-
રક્ષિણી જીવન રીચાર્જ કેન્દ્ર – મોરબી 
 91066 71312 પર કોલ કરી અથવા Whatsapp પર મેસેજ કરી આપના એડ્રેસ પર મંગાવી શકો છો.

🌱 રક્ષિણી નો શેક કઈ રીતે લેવાનો

🌿 રક્ષિણી અને ઔષધિઓના મિશ્ર અર્ધચૂર્ણ ને એક રકાબી , વાટકી , કે અન્ય પાત્રમાં લઈ તેને માત્ર દીવાસળી થી સળગાવી તેનો ધુમાડો કરી , રોજ રાત્રે સુતી વખતે મળમાર્ગ પાસે તેના ધુમાડાનો શેક 5 થી 10 મિનીટ સુધી લેવાનો છે 

🌿 આ શેક વધુમાં વધુ 4 દિવસ લેવાનો છે . જો પ્રથમ દિવસે શેક થી આપને રોગ મટી જાય તો પછી બીજો શેક આપને જરૂર લાગે તો જ લેવો . શેક ની કોઈ આડઅસર નથી . દાઝી જવાય કે મળમાર્ગ પાસે બળતરા થાય કે વધુ ગરમ લાગે તે રીતે શેક ના લેવો . 

🔴 નોંધ :- આ અર્ધ ચૂર્ણ ને માત્ર દિવાસળી થી જ સળગાવવાનું છે. તેની સાથે બીજું કંઈ નાખી સલગાવવું નહીં. 
🔴 આ ચૂર્ણ ને સળગાવતા ખૂબ જ વાર લાગે છે. ચૂર્ણ ની ઢગલી કરી નીચે થી બે ત્રણ દિવાસળી સળગાવી મુકવાથી ધીરે ધીરે સળગે છે. અને સળગતા ભાગ માં થોડી ફૂંક મારતા તે વધુ સળગશે. પછી તેનો શેક લેવાનો છે.

🔵 રક્ષિણી ચુર્ણ કઈ રીતે સલગાવવું તેનો વિડીઓ જોવા માટે - અહીં ક્લિક કરો

🌱 રક્ષિણી ક્યાં ક્યાં રોગો મટી જાય છે

🔶 હરસ – મસા- ફિશર જેવા રોગો માટે રક્ષિણી એ એકદમ ઉત્તમ , સૌથી અસરદાર અને દુર્લભ ઔષધિ છે . 
🔴 હરસ નો દુઃખાવો , 
🔴 દુજતા મસા , 
🔴 અસહ્ય બળતરા /દુઃખાવો થવો
🔴 લોહી પડવું , 
🔴 ફિશર (વાઢીયા/કાપા)
🔴 બહાર નીકળેલો આંચળ જેવો ભાગ
🔴 સ્ત્રીઓ ને પ્રેગ્નન્સી પછી થતી હરસ , મસા અને ફિશર ની તફલિક
🔴 સતત ખંજવાળ આવવી વગેરે જેવા રોગો માટે રક્ષિણી એ એક ચમત્કારી ઔષધી છે . 

🌱 રક્ષિણી અને 20 ઔષધિઓ નું ચૂર્ણ કઈ રીતે બનાવવામાં આવે છે ?

🌿રક્ષિણી ઔષધિ વિશે ની માહિતી

🌱હરસ – મસા- ફિશર જેવા રોગો માટે રક્ષિણી એ એકદમ ઉત્તમ , સૌથી અસરદાર અને દુર્લભ ઔષધિ છે . 
🌱આ ઔષધિ હજારો વર્ષ પહેલાની છે . એવું લોકોનું કહેવું છે . માત્ર ઉનાળાના વધુ તાપમાં થતી આ ઔષધી છે. આ ઔષધિ ભાગ્યે જ જોવા મળે છે. તેના મૂળ , ફૂલ ,પર્ણ અને પ્રકાંડ ખૂબ જ ઉપયોગી છે. 
🌱હરસ નો દુઃખાવો , દુજતા મસા , લોહી પડવું , ફિશર , બહાર નીકળેલો આંચળ જેવો ભાગ વગેરે જેવા રોગો માટે રક્ષિણી એ એક ચમત્કારી ઔષધી છે .
🌱 રક્ષિણી નું રિઝલ્ટ એટલું ઝડપી હોય છે કે સામાન્ય દર્દીઓ ને માત્ર એક દિવસમાં જ રોગમુક્ત કરી દે છે. 
🌱સ્ત્રીઓ ને પ્રેગ્નન્સી પછી થતી હરસ , મસા કે ફિશર ને માત્ર એક થી બે દિવસમાં મટાડી દે છે.

Sunday, July 31, 2022

🌿🌿🌿🌿🌿 રક્ષિણી જીવન રીચાર્જ કેન્દ્ર - મોરબી 🌿🌿🌿🌿🌿


🌿રક્ષિણી ઔષધી વિશે માહિતી માટે - અહીં ક્લિક કરો

🌿રક્ષિણી અને 20 જડીબુટ્ટીઓનું ચૂર્ણ કઈ રીતે બનાવવામાં આવે છે તેના વિશેની માહિતી માટે - અહીં ક્લિક કરો

🌿રક્ષિણી કયા કયા રોગો માટે ઉપયોગી છે તેની માહિતી માટે - અહીં ક્લિક કરો

🌿રક્ષિણી નો શેક કઈ રીતે  લેવાનો હોય તે માહિતી માટે - અહીં ક્લિક કરો

🌿રક્ષિણી ના  ચૂર્ણ ને કઈ રીતે સળગાવવું તેની માહિતીના વિડિઓ માટે - અહીં ક્લિક કરો

🌿રક્ષિણી ના શેકથી થતા ફાયદાઓ અને જોવા મળતા લક્ષણો માટે - અહીં ક્લિક કરો

🌿ખાવા પીવાની ની શુ કાળજી લેવી તેની માહિતી માટે - અહીં ક્લિક કરો

🌿રક્ષિણી ચૂર્ણ મંગાવવા માટે - અહીં ક્લિક કરો

🌿 રક્ષિણી ના શેક  વડે કઈ રીતે આત્ર રોગો મટે છે તેની માહિતી માટે - અહીં ક્લિક કરો